Jalalpor: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકા મથકે ‘આયુષ મેળો’ યોજાયો.

 Jalalpor: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકા મથકે ‘આયુષ મેળો’ યોજાયો.

વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદ નવીનતાના  થીમ પર ઉજવાયો આયુષ મેળો’

નિષ્ણાત ડોકટર્સ દ્વારા દર્દીઓની સ્થળ પર જ વિના મૂલ્યે સારવાર કરવામાં આવી.

Comments