નાયક ચેરિટેબલ ટ્રસ્ટના એ.એમ.નાયક રૂરલ યુથ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું ભૂમિપૂજન તથા અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરનું ગુજરાતનાં માનનીય મુખ્યમંત્રીશ્રીનાં હસ્તે લોકાર્પણ.

 નાયક ચેરિટેબલ ટ્રસ્ટના એ.એમ.નાયક રૂરલ યુથ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું ભૂમિપૂજન તથા અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરનું ગુજરાતનાં માનનીય મુખ્યમંત્રીશ્રીનાં હસ્તે લોકાર્પણ.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે નવસારી જિલ્લાના ખારેલ ખાતે પદ્મવિભૂષણ શ્રી અનિલભાઈ નાયક સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં નાયક ચેરિટેબલ ટ્રસ્ટના એ.એમ.નાયક રૂરલ યુથ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું ભૂમિપૂજન તથા અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ...

યુવાનો રોજગાર વાંચ્છુ નહિ, પરંતુ રોજગાર દાતા બને તેવો ગુજરાત સરકારનો ધ્યેય છે : મુખ્યમંત્રીશ્રી

#gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #navsari #gujarat

Comments